નવી દિલ્હી: Sony India એ શુક્રવારે નવા Sony Bravia XR Master Series 85Z9J 85- ઇંચના સ્માર્ટ ટીવીને લોન્ચ કર્યું, જે ભારતીય ગ્રાહકો માટે કોગ્નિટિવ પ્રોસેસર એક્સઆર દ્વારા સંચાલિત છે. 1,299,990 રૂપિયાની કિંમતવાળું નવું ટીવી શુક્રવારે ઓનલાઇન અને ઓફલાઇન ચેનલો પર ઉપલભ્દ થશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે નવું 8K એલઇડી ટીવી વધુ ડેફિકેશનલ ડિસ્ક્રિપ્શન અને શાનદાર ક્લિયારિટી સાથે એક શાનદાર તસવીર રજૂ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાનદાર હશે અવાજ 
તેમાં કહેવામાં આવ્યું કે માનવ મગજની માફક વિચારનાર સરળ કોગ્નિટિવ પ્રોસેસર એક્સઆર સાથે તમને રોમાંચિત કરે છે અને આપણી આસપાસની દુનિયાની માફક અનુભવે છે. તેને મોટી સ્ક્રીનવાળા ટીવી સાથે, ઉપયોગકર્તા આઇમેક્સ એન્હાંસ્ડ, ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસ સાથે અસાધારણ દ્વશ્ય અને ઓડિયો અનુભવ સાથે ઘરે પોતાનું થિયેટર બનાવી શકે છે. 

Market માં ધૂમ મચાવવા આવી રહ્યું છે Wagon R નું નવું મોડલ, આ મહિનામાં થશે લોન્ચ


Sony Bravia XR Master Series 85Z9J વિશે
વે ફૂલ- Array એલઇડી પેનલ, એક્સઆર કંટ્રાસ્ટ બૂસ્ટર 15 અને એક્સઆર ટ્રિલુમિનોસ પ્રો સાથે વધુ વિસ્તૃત અને વધુ સટીક કલર સાથે ફાસ્ટ લાઇલાઇટ્સ, ગાઢ કાળા રંગનો અનુભવ આપશે. લેટેસ્ટ એક્સઆર 8K અપસ્કેલિંગ અને મોશન ક્લારિટી ટેક્નોલોજી ડેટા તથા ક્રોસ એનાલિસિસ કરે છે જેથી આ સુનિશ્વિત કરી શકે કે કોઇ ધુંધ વિના સ્મૂથ, બ્રાઇટર, લિયારિટી જળવાઇ રહે. કંપનીએ કહ્યું ગૂગલ સપોર્ટ સંચાલિત ગૂગલ ટીવી વોઇસ સર્ચ મનોરંજન પુરૂ પાડે છે, એપ્પલ એરપ્લે અને હોમકીટ સાથે સીમલેસ કામ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube