કેવી છે અફઘાનિસ્તાનનાં તાલિબાનરાજમાં બનેલી પહેલી `સુપરકાર`? આ લોકોએ આ શું બનાવ્યું?
Taliban Ruled Afghanistan Unveils First Supercar: જો કે આ કાર હજુ વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન માટે તૈયાર નથી થઈ, પાંચ વર્ષમાં ફક્ત તેનું પ્રોટોટાઈપ જ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુપરકારને કાબુલનાં અફઘાનિસ્તાન ટેક્નિકલ વોકેશનલ ઈન્સ્ટીટ્યુટ (ATVI) અને ઓટોમોબાઈલ ઉત્પાદક ENTOP દ્વારા તૈયાર કરવામાં આવી છે. કારને તૈયાર કરવામાં 30 જેટલા એન્જિનીયર છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા.
Taliban Ruled Afghanistan Unveils First Supercar: લિબાનના શાસકોને પોતાના એન્જિનિયરોએ તૈયાર કરેલી સુપર કારથી ઘણી અપેક્ષાઓ છે, તેઓ આ કાર થકી દુનિયાભરમાં પોતાની ઈમેજને બદલવા માગે છે. અફઘાનિસ્તાનના તાલીબાની શાસકો સામાન્ય રીતે વિચિત્ર ફતવા જાહેર કરવા અને મહિલાઓ પ્રત્યેનાં પોતાના અમાનવીય વ્યવહાર માટે ચર્ચામાં રહે છે. જો કે હવે આ જ તાલીબાનરાજ વધુ એક કારણથી ચર્ચામાં છે. તાલિબાનના રાજમાં અફઘાનિસ્તાને પોતાની પહેલી સુપરકાર બનાવી છે, જેને માડા 9 (Mada 9) નામ અપાયું છે. વાત માની ન શકાય તેવી છે, પણ સાચી છે.
આ પણ ખાસ વાંચોઃ
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!
બોલ્ડનેસના નામ પર સાવ ઉઘાડી ફિલ્મો! પ્રતિબંધના કારણે લોકો સંતાઈને OTT પર જોવે છે સીન
Aabha Paul Bold Photos: 'મસ્તરામ' ની મલ્લુ આંટીની માદક અદાઓએ માર્કેટમાં મચાવી ધૂમ!
જો કે આ કાર હજુ વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન માટે તૈયાર નથી થઈ, પાંચ વર્ષમાં ફક્ત તેનું પ્રોટોટાઈપ જ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુપરકારને કાબુલનાં અફઘાનિસ્તાન ટેક્નિકલ વોકેશનલ ઈન્સ્ટીટ્યુટ (ATVI) અને ઓટોમોબાઈલ ઉત્પાદક ENTOP દ્વારા તૈયાર કરવામાં આવી છે. કારને તૈયાર કરવામાં 30 જેટલા એન્જિનીયર છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા. કારને જોઈને અમેરિકા કે યુરોપની ઓટો કંપનીએ બનાવેલી સુપરકાર યાદ આવી જાય. સોશિયલ મીડિયા પર શેર કરાયેલો આ કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તાલિબાન સરકારનાં સત્તાધીશો તેમજ અન્ય લોકો ટોળે વળીને સુપરકારને જોઈ રહ્યા છે.
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
Lifestyle: કયા બોડીશેપના લોકોએ કેવા કપડાં પહેરવા જોઈએ? હિરોઈન પણ તમારા આગળ ભરશે પાણી
છોકરાઓની પ્રોફાઈલમાં છોકરીઓ ચોરી-ચોરી જરૂર જુએ છે આ વસ્તુઓ, શું તમને ખબર છે?
બાળક જિદ્દી બની ગયું હોય તો શું કરવું જોઈએ? આ કરશો તો ફાયદામાં રહેશો નહીં તો ભોગવજો
PAN નહીં હોય તો પ્રોપર્ટી પણ નહીં ખરીદી શકાય, જાણો પાનકાર્ડની જરૂરીયાત અને નિયમો
તાલીબાનને 'સુપરકાર'થી ઘણી અપેક્ષાઓ-
આ સુપરકાર થકી હવે તાલીબાનના શાસકો પોતાની ઈમેજ બદલવા મથી રહ્યાં છે. તાલિબાન સરકારનાં ઉચ્ચ શિક્ષણ મંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ કહ્યું છે કે, લોકો ધાર્મિક અને આધુનિક વિજ્ઞાનમાં રસ લેતા થાય, તે માટે આ કાર તાલિબાન સરકારની પ્રતિબદ્ધતા દેખાડે છે.
ENTOPનાં સીઈઓ મોહમ્મદ રિઝા અહેમદીનું કહેવું છે કે, આ સુપરકાર લોકોમાં જ્ઞાનના મૂલ્યનો ફેલાવો કરશે, જેનાથી દુનિયાભરમાં અફઘાનિસ્તાનની પ્રતિષ્ઠામાં સુધારો થશે. કારના લોન્ચિંગની તારીખ હજુ જાહેર નથી કરાઈ, પણ તેને શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે.
આ પણ ખાસ વાંચોઃ
ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!
પત્ની કે પોલીસના હાથમાં આવી ગઈ તો ટલ્લી થવાનું છોડી દેવું પડશે, આ ઘડિયાળે ભારે કરી
Mental Health: સતત સ્ટ્રેસથી શરીરની સાથે થાકી ગયું છે મગજ? આ ઉપાયથી મળશે એકદમ આરામ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા