Affordable Mercedes Cars: જર્મન લક્ઝરી કાર કંપની મર્સિડીઝ બેન્ઝ માટે ભારત એક વિશાળ બજાર છે. અહીં દર વર્ષે હજારો મર્સિડીઝ કારનું વેચાણ થાય છે. ભારતમાં મર્સિડીઝ કારની કિંમત રૂ. 42 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે જે કરોડો રૂપિયા સુધી જાય છે. પરંતુ, જો તમે સસ્તી મર્સિડીઝ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે તેની 12 સૌથી સસ્તી કારનું લિસ્ટ તૈયાર કર્યું છે. આમાં A-Class, C-Class, E-Class, GLC Coupe, GLA, GLB, EQB, EQC અને AMG સિરીઝની કારનો સમાવેશ થાય છે. અમે તમને 1 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની 12 મર્સિડીઝ કાર વિશે જણાવીશું..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- Mercedes-Benz A Class Limousine: મર્સિડીઝ બેન્ઝ એ-ક્લાસ લિમોઝીનની કિંમત રૂ. 42 લાખથી રૂ. 44 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.


2- Mercedes-Benz GLA: મર્સિડીઝ-બેન્ઝ જીએલએની કિંમત રૂ. 48.50 લાખથી રૂ. 52.70 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.


3- Mercedes Benz AMG A 35: મર્સિડીઝ બેન્ઝ AMG A35 ની કિંમત 58 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.


4- Mercedes Benz AMG A 45 S: Mercedes Benz AMG A 45S ની કિંમત 92.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.


5- Mercedes Benz AMG GLA 35: Mercedes Benz AMG GLA 35 ની કિંમત 63.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.


6- મર્સિડીઝ બેન્ઝ AMG GLC 43: Mercedes Benz AMG GLC 43 ની કિંમત 87 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.


7- Mercedes Benz C Class: મર્સિડીઝ બેન્ઝ સી-ક્લાસની કિંમત રૂ. 60 લાખથી રૂ. 66 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.


8- Mercedes Benz E Class: મર્સિડીઝ બેન્ઝ ઈ-ક્લાસની કિંમત 75 લાખ રૂપિયાથી લઈને 88 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે.


9- Mercedes Benz EQB: મર્સિડીઝ બેન્ઝ EQB ની કિંમત 77.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.


10- Mercedes Benz EQC: મર્સિડીઝ બેન્ઝ EQC ની કિંમત 99.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.


11- Mercedes Benz GLB: મર્સિડીઝ બેન્ઝ જીએસબીની કિંમત રૂ. 63.80 લાખથી રૂ. 69.80 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.


12- Mercedes Benz GLC Coupe: મર્સિડીઝ બેન્ઝ જીએલસી કૂપની કિંમત રૂ. 72.50 લાખથી રૂ. 73.50 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.


આ પણ વાંચો:
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી મળશે 30 રૂપિયે કિલો ટમેટા

મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube