Top-5 Safest SUV In India: આજકાલ લોકો કાર ખરીદતી વખતે સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. કાર ખરીદતી વખતે લોકો માટે સલામતી એક મોટું પરિબળ બની ગયું છે. આવી સ્થિતિમાં, કાર ઉત્પાદકોનું ધ્યાન પણ સલામતી તરફ આકર્ષાયું છે અને હવે પહેલા કરતા વધુ સુરક્ષિત કાર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સ્ટોરીમાં અમે તમારા માટે ભારતમાં વેચાતી આવી 5 એસયુવી કાર વિશે માહિતી લાવ્યા છીએ, જેને સલામતી માટે ગ્લોબલ NCAP તરફથી સારા રેટિંગ મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. VW TAIGUN & SKODA KUSHAQ
ભારતમાં બનેલી VW Taigun અને Skoda Kushaq બંને અત્યારે સૌથી સુરક્ષિત મેડ-ઈન-ઈન્ડિયા SUV છે. બંને MQB AO IN પ્લેટફોર્મ પર આધારિત છે. બંને GNCAP (ગ્લોબલ NCAP) એ ક્રેશમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.


આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી


2. TATA PUNCH
સ્થાનિક ઓટોમેકર ટાટા મોટર્સની માઇક્રો એસયુવી - પંચની ગણતરી પણ દેશની સૌથી સુરક્ષિત કારોમાં થાય છે. દેશની સૌથી વધુ વેચાતી એસયુવીમાં પણ તેનો સમાવેશ થાય છે. ટાટા પંચને ગ્લોબલ NCAP તરફથી પુખ્ત વયના લોકો માટે 5 સ્ટાર અને બાળકોની સુરક્ષા માટે 4 સ્ટાર મળ્યા છે.


3. MAHINDRA XUV300
Mahindra XUV300 ને ભારતમાં સૌથી સુરક્ષિત SUV માં ગણવામાં આવે છે કારણ કે ગ્લોબલ NCAP એ તેને ક્રેશ ટેસ્ટમાં પુખ્તો માટે 5 સ્ટાર અને બાળકો માટે 4 સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યું છે.


આ પણ વાંચો: પીળા દાંત સફેદ મોતી જેવા ચમકાવવા છે તો 5 રૂપિયા કરી લો ખર્ચ, હસતા નહી આવે શરમ
આ પણ વાંચો: Elaichi Remedy: નોકરીની સમસ્યા અને આર્થિક તંગી પડે છે તો આ ઉપાયો અજમાવો, મળશે જબરદસ્ત પ્રગતિ
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે


4. MAHINDRA XUV700
મહિન્દ્રાની XUV700 પણ આ લિસ્ટમાં છે. આ પણ સૌથી સુરક્ષિત SUVs માંની એક  છે. ગ્લોબલ NCAP એ તેને પુખ્તો માટે 5 સ્ટાર અને બાળકો માટે 4 સ્ટાર રેટિંગ આપ્યું છે.


5. TATA NEXON
ગ્લોબલ NCAP એ ક્રેશ ટેસ્ટમાં Nexonને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યું છે. ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર રેટિંગ મેળવનારી તે પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા SUV અથવા કાર હતી.


આ પણ વાંચો: Corona Case: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયની નવી એડવાઈઝરી જાહેર
આ પણ વાંચો: પેનિસની સાઈઝ થઈ રહી છે નાની તો પુરૂષો ચેતજો, આ 5 આદતો સુધારી દેજો નહીતર પત્ની...
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube