Top 5 Smartphones Under 35000: ભારતમાં 35 હજારથી ઓછી કિંમતવાળા ફોન ખૂબ પોપુલર છે. આ પ્રાઇઝ રેંજમાં ટોપ ફીચર્સ સાથે અપર-મિડ રેંજ ડિવાઇસ મળી જાય છે. લિસ્ટમાં ઘણા એવા સ્માર્ટફોન્સ છે, જે સ્ટાઇલિશ ડિઝાઇનને અપનાવે છે. આ ઉપરાંત ફ્લેગશિપ કેમેરા સેંસર્સ મળે છે. 35 હજાર રૂપિયાની પ્રાઇઝ રેંજમાં જોઇએ તો Nothing Phone 1, Pixel 6a, OnePlus Nord 2T સહિત ઘણા ધમાકેદાર સ્માર્ટફોન્સ છે. આવો જાણીએ આ 5 સ્માર્ટફોન્સ વિશે જે ખૂબ ચર્ચામાં રહ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nothing Phone 1
આ વર્ષના સૌથી સ્ટાઇલિશ ફોનની વાત કરવામાં આવે તો Nothing Phone 1 સૌથી પ્રથમ નંબર પર આવશે. આ ફક્ત લુકમાં જ નહી પરંતુ સોફ્ટવેર અને હાર્ડવેરના મામલે પણ બેસ્ટ ફોન છે. ફોનના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 32,999 રૂપિયા છે. ફોનમાં Snapdragon 778G ચિપસેટ મળે છે. ફોનની તગડી બેટરી અને શાનદાર કેમેરા પણ મળે છે. 


Google Pixel 6a
Pixel 6 ના મુકાબલે Google Pixel 6a સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ફોનમાં 60hz ની ડિસ્પ્લે મળે છે. ફોનમાં ફ્લેગશિપ લેવલનો કેમેરા મળે છે. ફોનમાં 6.1-ઇંચની FHD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં પાછળની તરફ 12.2 MP નો પ્રાઇમરી કેમેરા અને  12MP નો સેકન્ડરી કેમેરા મળે છે. આ ઉપરાંત સામેની તરફ 8MP નો સેલ્ફી શૂટર મળે છે. આ ઉપરાંત ફોનમાં 4410mAh ની દમદાર બેટરી મળે છે. 6 GB RAM+ 128 GB સ્ટોરેજની કિંમત 29,999 રૂપિયા છે.

આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો:
 Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો


'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube