Toyota Rumion: ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી 7 સીટર કાર, જાણો કિંમત અને ખાસિયત
Toyota Rumion Price Announced In India: ટોયોટાએ ભારતમાં તેની સૌથી સસ્તી 7 સીટર કાર Rumion લોન્ચ કરી છે અને તેની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 10.29 લાખ રૂપિયા છે. Rumion ની કિંમત મારુતિ સુઝુકીની સસ્તું MPV Ertiga કરતાં રૂ. 1.65 લાખ વધુ છે. પેટ્રોલ અને CNG ઓપ્શનમાં લોન્ચ Toyota Roomian ની સાથે વેરિએન્ટ કિંમત જુઓ.
Toyota Rumion Price: ટોયોટા કિર્લોસ્કર મોટર ઇન્ડિયાએ તેની સૌથી સસ્તી MPV ટોયોટા રુમિયન લોન્ચ કરી છે જેની કિંમત રૂ. 10.29 લાખ એક્સ-શોરૂમથી શરૂ થાય છે, જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 13.68 લાખ છે. રુમિયન માટેનું બુકિંગ થોડા સમય માટે 11,000 રૂપિયાની ટોકન રકમ સાથે ખુલ્લું છે અને ડિલિવરી 8મી સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતમાં સસ્તી 7-સીટર કાર ખરીદનારાઓની ફેવરેટ મારૂતિ સુઝુકી અર્ટિગા બેસ્ડ ટોયોટો રૂમિયનને પેટ્રોલની સાથે જ સીએનજી ઓપ્શનમાં પણ લોન્ચ કરવામાં આવી છે અને ભારતીય બજારમાં તેનો સીધો મુકાબલો Kia Carens અને Mahindra Bolero Neo તેમજ આગામી Citroën C3 એરક્રોસ સાથે થશે.
Aditya-L1 Launch Date: સૂર્ય મિશનની આવી ગઇ તારીખ, Aditya-L1 બે સપ્ટેમ્બરે થશે લોન્ચ
Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ
Toyota Rumion: તમામ વેરિયન્ટની કિંમત
Toyota Rumian S પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.29 લાખ
Toyota Rumian S પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 11.89 લાખ
Toyota Rumian G પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 11.45 લાખ
Toyota Rumian V પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 12.18 લાખ
Toyota Rumian V પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 13.68 લાખ
Toyota Rumian S CNG મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 11.24 લાખ
30 સેકન્ડનું કામ, ઇંફેક્શન અને બિમારીઓનું કામ થશે તમામ, દિનચર્યામાં સામેલ કરો આ આદત
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો
ટોયોટાની સસ્તી 7 સીટર એમપીવી રુમિયનના દેખાવ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો, તેમાં ઇનોવા ક્રિસ્ટા જેવી ગ્રિલ અને નવા ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ દેખાય છે. આ લુકમાં મારુતિ અર્ટિગા જેવી જ દેખાય છે. રુમિયનનું ઈન્ટિરિયર વૈભવી છે, જેમાં બ્લેક અને બેજ જેવા ડ્યુઅલ ટોન કલર ફિનિશ અને ફોક્સ વુડ ઈન્સર્ટ સાથે ડેશબોર્ડ, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે સપોર્ટ સાથે 7.0 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક એસી, કનેક્ટેડ કાર ટેક્નોલોજી છે. અને 4 એરબેગ્સ સહિત અન્ય મહત્વના ફીચર્સ છે.
Bank Holidays: September માં આટલા દિવસ બંધ રહેશે બેંકો, જલદી ચેક કરી લો લિસ્ટ
Job In Foreign: વિદેશમાં નોકરી સાથે મળે છે તગડો પગાર, ધોરણ 12 પછી કરી લો આ 6 કોર્સ
WATCH: શિખર ધવનનો ખુલ્લેઆમ કોણે પકડી લીધો કોલર? આગની માફક વાયરલ થયો VIDEO
Toyota Rumion: એન્જીન પાવર અને ટ્રાંસમિશન
Toyota Rumian MPV મારુતિ સુઝુકીના 1.5 લીટર નેચરલે એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન લાગેલું છે, જો કે 103 hp ની મેક્સિમમ પાવર અને 137 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એમપીવી 5 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. રૂમિયન સીએનજી ઓપ્શનમાં પણ છે. તો બીજી તરફ માઇલેજની વાત કરીએ તો ટોયોટો રૂમિયનના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 20.51 kmpl અને CNG વેરિયન્ટનું માઈલેજ 26.11km/kg સુધી છે. Rumeum સાથે 3 વર્ષ અથવા 1,00,000 કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી ઓફર કરવામાં આવી રહી છે.
દુર્ભાગ્ય દુર કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારે છે રાઈના આ ટોટકા, કરજથી પણ થશો મુક્ત
ભદ્રા કાળમાં ભૂલથી પણ વીરાને બાંધતા નહી રાખડી, પહેલાં જાણો તારીખ અને શુભ મુર્હુત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube