iPhone 15 Discount: વેલેન્ટાઈન ડે વીક ચાલી રહ્યું છે અને આ દરમિયાન iPhone 15ની ખરીદી પર ફ્લિપકાર્ટ તરફથી ઓફર્સ આપી રહ્યું છે. ખરેખર, Apple iPhone 15 (બ્લેક, 128 GB) ખરીદીને ગ્રાહકો સારી બચત કરી શકે છે. આ ઓફરમાં ઘણા પૈસા બચાવી શકાય છે. આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરતી વખતે લઈ શકાય છે. ફ્લિપકાર્ટ પર યુઝર્સને આ તક આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોટ બ્લાઉઝના કારણે બોલિવુડની આ અભિનેત્રી ચર્ચામાં! દરેક બ્લાઉઝમાં છે આ એક વસ્તુ કોમન


શું છે ડિસ્કાઉન્ટ ઓફર
જો ડિસ્કાઉન્ટ ઓફરની વાત કરીએ તો આ ઓફર ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહી છે. આ ઓફરમાં મોટી બચત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ પર iPhone 15 (Black, 128 GB) મોડલની વાસ્તવિક કિંમત 79,900 રૂપિયા છે, પરંતુ કંપની આ ફોનની કિંમત પર 16 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઓફરમાં તમે iPhone 15ને તમારા ઘરે માત્ર 66,999 રૂપિયામાં લઈ જઈ શકો છો. એકંદરે, ગ્રાહકો આ ઓફરમાં અંદાજે રૂ. 10,000 બચાવી શકે છે.


વસંત પંચમીના દિવસે પીળા રંગનુ છે વિશેષ મહત્વ,આ ઉપાયો કરશો તો થશે દરેક મનોકામના પૂર્ણ


તમે એક્સચેન્જ ઓફરનો લઈ શકો છો લાભ 
iPhone 15 (Black, 128 GB) મૉડલ માટે ગ્રાહકોએ 66,999 રૂપિયા ચૂકવવા પડે છે, જો કે આ કિંમત માત્ર ત્યારે જ છે જો તમે એક્સચેન્જ ઑફરનો લાભ લેતા નથી. વાસ્તવમાં, ફ્લિપકાર્ટ દ્વારા આ વેરિઅન્ટની ખરીદી પર 54900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે તો તમારે ખરીદી માટે ઘણી ઓછી કિંમત ચૂકવવી પડશે. આ ઓફરને મર્યાદિત સમયની ઓફર તરીકે ગણવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, જો તમને લાગે છે કે આ ઑફર લાંબા સમય સુધી આપવામાં આવતી રહેશે, તો અમે તમને જણાવી દઈએ કે એવું નથી અને જો તમે આ ફોન ખરીદવા માંગતા હોવ તો તમારે ઉતાવળ કરવી જોઈએ.


રાજકોટમાં ઈંગ્લેન્ડના આ 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે બની શકે છે ખતરો, શોધવો પડશે તોડ