હિંમતનગરનાં વિદ્યાર્થીએ પોતાના ગળે છરો મારીને ફોટાઓ પાડ્યાની ઘટના સામે આવી છે. પુલ પરથી નીચે કુદ્યો ત્યાર બાદ પોતાનાં ગળે તિક્ષ્ણ હથિયાર વડે ઉંડા ઘા પાડીને ફોટા પાડ્યા હતા.