AMTS ની બસ BRTS કોરીડોરમાં નહી દોડી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સંબંધિત અધિકારીઓને આ અંગે ઝડપથી કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે.