પાટણની સરકારી નર્સિંગ કોલેજને તાળાબંધી...
પાટણની સરકારી નર્સિંગ કોલેજને તાળાબંદી કરવામાં આવી હતી. પ્રિન્સિપાલને સસ્પેંડ નહી કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.