કોરોના વાયરસને લઇ રાજ્યમાં સંભવિત 10 કેસ ઓબ્ઝર્વેશનમાં
કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના વાયરસના સંભવિત 10 મુસાફર ઓબ્ઝર્વેશનમાં છે. અમદાવાદમાં 4 અને વડોદરામાં 2 સંભવિત કેસ જોવા મળ્યા છે. ત્યારે સુરત, રાજકોટ, આણંદ, જૂનાગઢમાં 1-1 કેસ સામે આવ્યા છે. 28 દિવસ સુધી આરોગ્ય અધિકારીઓ દર્દીઓની માહિતી મેળવશે. અમદાવાદ સહિત 12 એરપોર્ટ પર સેલ્ફ રિપોર્ટિંગની સૂચના આપવામાં આવી છે.