100 ગામ 100 ખબર: ગુજરાતમાં ‘મહા’નું સંકટ તો બંગાળની ખાડીમાં બુલબુલ વાવાઝોડાનો ખતરો
છેલ્લા કેટલાક મહિનાથી દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા(Cyclone) ત્રાટકવાની ગતિવિધિમાં વધારો થયો છે. તેમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ જુદા-જુદા વાવાઝોડા `વાયુ`, `ક્યાર` અને હવે `મહા` નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. તેના પછી હવે ઓરિસ્સાથી દૂરના વિસ્તારમાં નવું `બુલબુલ` નામનું વાવાઝોડું સક્રિય થયું છે.
છેલ્લા કેટલાક મહિનાથી દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા(Cyclone) ત્રાટકવાની ગતિવિધિમાં વધારો થયો છે. તેમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ જુદા-જુદા વાવાઝોડા 'વાયુ', 'ક્યાર' અને હવે 'મહા' નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. તેના પછી હવે ઓરિસ્સાથી દૂરના વિસ્તારમાં નવું 'બુલબુલ' નામનું વાવાઝોડું સક્રિય થયું છે.