સાબરકાંઠાના પોશીનામાં દંત્રાલના રાયવા ફળો વિસ્તારમાં સેઈ નદીના કિનારા વિસ્તારના ખેતરોમાં તીડના ટોળા ખેતીવાડી વિભાગે ટ્રેસ કર્યા છે. તીડને નિયંત્રણ લેવા દવા છાંટવાની પ્રક્રિયા હાથ ધરી હતી.