દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (corona virus) પગપેસારો કરી રહ્યો છે. જોકે, ગુજરાત હજી સુધી કોરોનાના કહેરથી દૂર છે. પરંતુ રાજ્યભરમાં કોરોના (corona india) ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.