જામનગરમાં ડેન્ગ્યુથી વધુ એક વ્યક્તિનું મોત....ચાલુ સિઝનમાં જામનગરમાં ડેન્ગ્યુથી થતા મોતનો આંક 12એ પહોંચ્યો....સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ 64 બેડની વ્યવસ્થા કરવામાં આવી....