100 ગામ 100 ખબરમાં જુઓ ગામેગામથી સમાચાર. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો પરેશાન છે કારણ કે તેમના ઉભા પાક પર પાણી ફરી વળતા તેમની મહેનત પાણીમાં ડુબી ગઈ છે.