રાજ્યમાં 106 તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વિગત
સૌથી વધુ વલસાડના કપરાડામાં 9.5 ઈંચ વરસાદ,કવાંટમાં 7 ઈંચ અને ડેડીયાપાડામાં 6 ઈંચ વરસાદ પડ્યો. નાંદોદ, ઉમરપાડા અને વાપીમાં 5 ઈંચ વરસાદ પડ્યો.ડભોઇ, માંડવી, સાગબારામાં 4 ઈંચ વરસાદ.