પંચમહાલમાં 31 ડીસેમ્બરની રાત્રિ શહેરા પોલીસે 14 ઈસમો નશો કરેલી હાલતમા ઝડપી પાડયાં હતા. શહેરાની સિંધી ચોકડી ઉપર વાહન ચેકિંગ દરમિયાન ઈસમો ઝડપાયા હતા.