સુરત: વેસુ ફાયર સ્ટેશન પાસે 15 ફૂટનો ભૂવો પડ્યો. ભૂવો પડતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો. ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા.અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું.