ગીર સોમનાથમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં 150 લોકોની અટકાયત
ગીર સોમનાથ જિલ્લામાં ડ્રિન્ક & ડ્રાઈવમાં અધધ 150 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. 31 ફર્સ્ટને સંઘ પ્રદેશથી દારૂપીને આવતા 150થી વધુ લોકો પર પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. ઉના અને કોડીનાર પોલીસ સ્ટેશન પીધેલાથી છલકાયું હતું. ઉનામાં 73 અને કોડીનાર 50 લોકો પર ડ્રિન્ક & ડ્રાઇવનો ગુનો નોંધાયો છે.