પાલનપુરની બાળકોની હોસ્પિટલથી તંત્ર દોડતું થયું છે. પાલનપુર ખાતે ફાયર વિભાગ દોડતું થયું છે. આગ પર કાબુ મેળવી લેવાયો છે.