રાજુલાની સરહદ પર ફરતા દેખાતા 2 સિંહોનો વીડિયો વાયરલ!!!
રાજુલાના કાતર અને બારમણ ગામની ધાર પર 2 સિંહો દેખાયા છે. ઠંડીના મહોલ વચ્ચે વહેલી સવારે પહેલીવાર આવું દ્રશ્ય રાજુલાના લોકોને જોવા મળ્યું હતું. જેને કારણે જોનારાઓમાં પણ કુતૂહલ સર્જાયું હતું. સિંહો મોટાભાગે રાત્રિના સમયે આ પ્રકારની ઉંચી ધારમાં આરામ ફરમાવતા હોય છે અને ત્યાર બાદ રેવન્યુ વિસ્તારના ગામડામાં શિકારની શોધમાં નીકળે છે. દિવસ દરમિયાનસિંહો સીમ વિસ્તારમાં રહે છે. ત્યારે આજે આ અદભુત દ્રશ્યો વહેલી સવારે કેમેરા કેદ થયા છે. જોકે વનવિભાગ પણ આ વિસ્તારમાં સિંહોની તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.