રાજકોટમાં 2 શખ્સોએ આંગણીયા પેઢીમાં કરી લૂંટ. જામકંડોરણામાં 2 શખ્સોએ કરી હતી 10 લાખની લૂંટ. CCTV ફૂટેજનાં આધારે પોલીસે તપાસ શરૂ કરી.