તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના નાડુકટ્ટુપટ્ટીમાં બોરવેલમાં 2 વર્ષનું બાળક પડ્યું હતુ, સુજિત વિલ્સન નામનો બાળક રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડ્યો હતો. બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી.