આજે પૃથ્વીવાસીઓને વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રંહણ જોવા મળશે. અમદાવાદમા રાત્રે 9.30 કલાકથી 2.30 કલાક સુધી ગ્રહણ ચાલશે. ત્યારે જ્યોતિષાચાર્ચ દીપેન રાવલ અને જ્યોતિષાચાર્ય કાર્તિક રાવલે ચંદ્રગ્રહણની અસરો વિશે શું કહ્યું તે જાણીએ...