136 યુવતીઓનું માવતર બન્યું પીપી સવાણી ગ્રુપ અને ધામધુમથી કરાવ્યા લગ્ન. અત્રે ઉલ્લેખનીય છે કે, 136 નિરાધાર યુવતીઓનાં લગ્ન સવાણી ગ્રુપ દ્વારા કરાવવામાં આવ્યા હતા. 2012માં સવાણી ગ્રુપ દ્વારા આ અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી હતી.