જરૂરિયાતમંદો માટે અને ખાસ કરીને કોરોના યુગમાં મસીહા બનીને ઉભરેલા ફિલ્મ અભિનેતા સોનુ સૂદ હવે મહાકાલ મંદિર માટે પણ ઉદાર હાથે દાન આપશે.