આર્કિયોલોજિસ્ટ એલેક્ઝેન્ડર મોન્ટીરોએ એક મોટો ખુલાસો કર્યો છે કે, પોર્ટુગલની નજીક સમુદ્રમાં લગભગ 250 જેટલા જહાજ ડૂબેલા છે. જેમાંથી એક જહાજ પર લગભગ 22 ટન જેટલું સોનું અથવા અથવા ચાંદી મળવાની આશા છે. પરંતુ મૂળ વાત એ છે કે, આ ખજાનાને સુરક્ષિત રાખવા માટે સુવિધાઓ અને ટેકનોલોજીનો અભાવ છે...