આજથી 3 જુલાઇ સુધી અમદાવાદનો આ અંડરબ્રિજ રહેશે બંધ
શાહીબાગ રેલવે અંડરબ્રીજ 27 જુનથી 3 જુલાઇ સુધી રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સમારકામને લઇને વાહન ચાલકો માટે બંધ રહેશે.