અમદાવાદમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં 290 લોકોની અટકાયત
ન્યૂ યર પાર્ટી (happy new year 2020) ને લઈને રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૂ પીને છાટકા કરનારા અનેક યુવકો પકડાયા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાંથી દારૂ પીધેલા લોકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોડી રાતે પોલીસે શહેરમાંથી કુલ 290થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે. તો દીવમાં દારૂ પીને ઉભેલા બે શખ્સોના મોત થયા છે.