ખેડૂતોને પાકવીમો ન ચૂકવવા 3 કંપનીઓએ યોજના છોડી, જુઓ સમગ્ર અહેવાલ
ખેડૂતોને પાકવીમા ન ચૂકવવા પડે તે માટે કંપનીઓ પાછીપાની કરી છે. રાજ્યના કૃષિ વિભાગના સુત્રો અનુસાર ત્રણથી વધુ કંપનીઓ પાકવીમા યોજનાનું કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ મોટું નુકસાન થતું હોવાનો દાવો કર્યો છે.