ડાંગના ફોરેસ્ટ કર્મચારીઓનું રેસ્ક્યૂ ઓપરેશન, 300 વિદ્યાર્થીઓને બચાવ્યા
ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે સુબિરના મહાલ ખાતે પૂર્ણા નદીના પાણી ભરાઇ જતા 300 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઇ ગયા હતા. ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓને મહાલના વન વિભાગના રેસ્ટ હાઉસમાં આશરો આપ્યો છે.