રાજકોટ અને મોરબીમાં કોંગો ફીવરનો આતંક, 33 શંકાસ્પદ દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ
સૌરાષ્ટ્રમાં કોંગો ફીવરને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં, દર્દીઓના લોહીના નમૂના પુના મોકલાયા. 3 દિવસમાં પુનાથી આવશે દર્દીઓનાં રિપોર્ટ.