ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે ભેખડ ધસી જતાં 4ના મોત
ગાંધીનગર રિલાયન્સ ચોકડી પાસે બિલ્ડિંગના પાયાના ખોદકામ વખતે માટીની ભેખડ ધસી પડતાં 4 જેટલા મજુરો દટાયા હતા. આ મજૂરોને બહાર કાઢીને તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા ચારેય મજુરોના મોત થયા છે.