Video : જેટ એરવેઝ કરી 5 ફ્લાઈટ બંધ કરવાની જાહેરાત, જુઓ કયા કયા રુટની છે
વડોદરામાં જેટ એરવેઝની પાંચ જેટલી ફ્લાઇટ્સ આજથી રદ થઈ છે. આગામી 30 માર્ચ સુધીનું બુકિંગ કરાવનાર પ્રવાસીઓને ફ્લાઇટ રદ કરાયાની કરવામાં જાણ કરવામા આવી છે. જેમાં કારણ એવુઁ છે કે, આર્થિક સંકડામણને કારણે જેટ એરવેઝે આ ફ્લાઇટ કેન્સલ કરી છે. હાલ જેટ એરવેઝ પર 8200 કરોડનું દેવું છે. જો કે જયપુર અને ઉદેપુરની બે ફ્લાઇટ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, આર્થિક સંકટમાં ઘેરાયેલ જેટ એરવેઝે 53 જેટલા વિમાનોને ગ્રાઉન્ડ કર્યા છે.