ચૂંટણી પરિણામ 2018 : ભાજપને લાગ્યો ઝટકો, 2 રાજ્યમાંથી વિદાય
વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થતાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. ત્રણ રાજ્યોમાં સત્તા ધરાવતા ભાજપને સત્તામાંથી હાથ ધોવા પડે એવી સ્થિતિ સર્જાઇ છે. બે રાજ્યોમાંથી સત્તા ગુમાવ્યાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. વિગત જાણવા જુઓ વીડિયો