ભારતીય નૌસેના 6 એડવાન્સ સબમરીન તૈયાર, જાણો ખાસીયત
ભારતીય નૌસેના માટે 45 હજાર કરોડના ખર્ચે ભારતીય રક્ષા કંપની અમેરિકા સાથે મળીને 6 એડવાન્સ સબમરીન તૈયાર કરવાની પ્રક્રિયામાં લાગી છે, રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘાતક સબમરીન એસપી મોડલ અંતર્ગત તૈયાર કરવામાં આવી રહી છે