અમદાવાદમાં AMC હેલ્થ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. માધુપુરામાંથી 600 કિલો ડુપ્લીકેટ મરચાનો પાવડર પકડાયો છે. હેલ્થ વિભાગે જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં મોકલી આપ્યો છે.