જામનગરમાં વોર્ડ નંબર- 1ના ભાજપના નગરસેવક ઉંમર પટેલને માથાકુટ કરવું પડ્યું ભારે... માથાકૂટની ઘટનામાં આજે ભાજપના નગરસેવક સહિત સાત શખ્સોની પોલીસે અટકાયત કરી...