71મો પ્રજાસત્તાક દિવસ: રક્ષા વિશેષજ્ઞો પાસેથી જાણો કેટલીક જાણી અજાણી વાતો
આજે દેશભરમાં 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ઝી 24 કલાક પર ખાસ જુઓ રક્ષા વિશેષજ્ઞો સાથે લાઈવ પ્રોગ્રામ. રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે.