ફી વધુ વસુલવા મામલે અમદાવાદની 8 ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ બોર્ડની નોટિસ
અમદાવાદની 8 ગ્રાન્ટેડ સ્કૂલોને શિક્ષણ બોર્ડની નોટિસ આપવામાં આવી છે. 8 સ્કૂલ પાસેથી મર્યાદા કરતા વધુ વસુલેલી ફી અંગે માગ્યો ખુલાસો કર્યો છે. વર્ષ 2012-13થી 2106-17 દરમિયાન 1.49 કરોડ રૂપિયા ઉઘરાવ્યાં હતા. 10 દિવસમાં ખુલાસો ન આપનારી શાળાના આચાર્યનો પગાર અટકાવવામાં આવશે. સ્કૂલોએ ઉઘરાવેલી વધારાની ફી શિક્ષણ વિભાગના બજેટમાં જમાં કરાવવી પડશે.