Video : મધરાતે વિહરતુ જોવા મળ્યું 9 સિંહોનું મસમોટુ ટોળું
કેતન બગડા/અમરેલી : ધારી ગીર વિસ્તારમાં 9 કરતા વધુ સિંહોના ટોળાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ધારી ગીરમા સિંહોના મોત બાદ આ 9 સિંહોનો વીડિયો પહેલીવાર જોવા મળ્યો છે. આ વીડિયો ગઈ રાતનો હોવાનુ પ્રાથમિક અનુમાન છે. ધારીના આંબરડી વિસ્તારમા એક સાથે 9 કરતા વધુ સિંહોનુ ટોળુ લટાર મારવા નીકળ્યું હતું.