રાજકોટમાં આયુષ્યમાન કાર્ડના કૌભાંડ: 9000 નકલી કાર્ડ કાઢવામાં આવ્યા
રાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવાનું કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ જીલ્લામા 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેના આધારે એક કમિટી બનાવી તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે સાથે જ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌંભાડ આચરનારા 21 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.