ભરૂચમાં મકાન ધરાશાયી, 25 વર્ષના યુવકનું મોત
ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કાચું મકાન ધરાશાયી થતા એકનું મોત નિપજ્યું છે. કહાનવા ગામે રહેતા 25 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. વડતળાવ વિસ્તારમાં મકાન રસ્તે જતાં યુવક પર પડ્યું હતું. મૃતદેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.