`તારી રાધા ખુશીથી મરે છે, તું ખુશ રહેજે...`, બનાસકાંઠાના પાલનપુરમાં જુવાનજોધ દીકરીએ આપઘાત પહેલા વીડિયો બનાવ્યો
પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી 27વર્ષીય યુવતીએ આપઘાત કરીને પરિવારજનોને ચોંકાવી દીધા છે. યુવતીએ પોતાની પાછળ એક એવો વીડિયો છોડ્યો, જે જોઈને પરિવારજનો પણ હચમચી ગયા હતા. વાયરલ વીડિયોમાં યુવતીએ કોઈ યુવકની માફી માંગી અને તે બાદ આપઘાત કર્યો હતો. ત્યારે પાલનપુર પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.