કોર્પોરેશનની સામાન્ય સભામાં લારી મુદ્દે ભાજપ કોર્પોરેટર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સભા હંગામેદાર બની હતી. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં કોગ્રેસના બદલે ભાજપના કોર્પોરેટ શૈલેષ મહેતાએ ઉગ્ર બોલાચાલી કરી હતી.