એક મહિલા તેના અંડરવિયર દોરી પર સૂકવતી અને દરરોજ તેના અંડરવિયર ચોરાઇ જતા. આ સિલસિલો 8 મહિના ચાલ્યો અને આખરે ભાંડો ફૂટ્યો કે, તેના અંડરવિયર કોણ ચોરી જતું હતું.