મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરમાં અચાનક ફાયર થતા દોડધામ મચી ગઇ હતી. પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.