વૃક્ષ પર એકસાથે તામ્રપીઠ જાતિના સાપનો જમાવડો..... જુઓ વીડિયો
જુઓ આ વીડિયો... પહેલી નજરે જોતા તો એવું લાગે કે આખરે આ છે શું.... સાપનું ઝાડ છે કે ઝાડ પર સાપ છે? આ શોકિંગ વીડિયો ભાવનગર જિલ્લાના જેસરનો છે...જ્યાં એક વૃક્ષ પર તામ્રપીઠ જાતિના સાપનો જમાવડો જોવા મળ્યો....