રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા શ્રીનાથને દરવખતે પોતાની પુત્રીની ચિંતા સતાવતી હતી. એક તો કુલીનું કામ અને કમાણી ઓછી.